Latest News & Updates
Local News
સ્વતંત્ર શાળાની મંજૂરી ન મળતા ભારતનગર પ્રા.શાળાના 154 વિદ્યાર્થીઓ સ્કૂલ છોડવા મજબૂર
રાજ્ય સરકારની ઉદાસીનતા અને વાલીઓનો રોષ
Local News
અમદાવાદનું અનોખું શિવ મંદિરઃ અહીં ભક્તો માનતા પૂરી કરવા ચઢાવે છે સિગારેટ
મહાદેવના મંદિરમાં સિગારેટ અર્પણ કરવાની પરંપરા
Local News
ઈડર તાલુકાના બડોલી ગામે ઝાડનો ફાલ ઉતારતાં યુવકનું વીજકરંટ લાગતાં મોત
યુવક ખાનગી એકમ ચલાવતા વેપારીને ત્યાં મજૂરી કામ કરતો હતો યુવકના મોત બાદ તેના પરિવારજનોએ વેપારી સામે ગંભીર આક્ષેપો કર્યા
Local News
ઈડરના ઈલ્વદુર્ગગઢપર સામાજિક વનીકરણ દિવસની ઉજવણી કરાશે
ગઢ ઉપર અલગ અલગ વિસ્તાર પ્રમાણે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામા આવશે
Local News
અમદાવાદ સ્ટેશને કલાકો સુધી પડી રહેતી લોકશક્તિ એકસપ્રેસ ટ્રેનને ઉદયપુર સુધી લંબાવવા માગ
ઉદયપુર માટેની ટ્રેન સેવા ખૂબ જ મર્યાદિત હોવાથી બાંસવાડાના સાંસદે રેલવે મંત્રીને રજૂઆત કરી
General
ભારતમાં હાઇડ્રોજન ટ્રેન પરીક્ષણ: નવો યુગ શરૂ.
ભારતની હરિયાળી રેલવેની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું.
General
ઝાલાવાડમાં શાળાની ઇમારત ધરાશાયી થતાં સાત બાળકોના મોત, 28 ઘાયલ.
કાટમાળ નીચે દટાયેલા ધોરણ 6 અને 7 ના લગભગ 30 વિદ્યાર્થીઓને ભારે બચાવ કામગીરી દ્વારા બહાર કાઢવામાં આવ્યા.
General
જમ્મુ-કાશ્મીર : પૂંછમાં નિયંત્રણ રેખા પાસે સુરંગ વિસ્ફોટ, એક જવાન શહિદ, બે ઘાયલ
ભારતીય સેનાના જવાનો લેન્ડમાઈન ઝપેટમાં આવ્યા
By Himanshu Ramani (Idar)
By Kapil Patel (Bangalore)