સાબરરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાના ચિત્રોડાની સીમમાં આવેલ વાળીનાથ મહાદેવ મંદિર પાસેના ખેતરો અને રહેશાંક મકાનમાંથી જાદર પોલીસે લીલો અને સૂકો મળી ૧૧૩ કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડતા સમગ્ર જિલ્લામાં ખળભરાટ મચી થયો હતો આ મામલે પોલીસે ૧૧.૩ લાખનો મુદામાલ કબજે લઈ મંદિરના મહત સહિત એક શખ્સ મળી બે ઈસમો સામે એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ જાદર પોલીસને બુધવારે સીમના લાળીનાથ મહાદેય મંદિર પાસે ગાંજાનું રાત્રે ભાતમી મળી હતી કે ઈડરના ચિત્રોતાની મોટાપાયે વાવેતર અને વેચાણ થાય છે આભાતમી બાદ જાદરના પી.એમ.આઈ ગાંધિલ સહિતની
ટીમે રાત્રિના સુમારે સરકારી પંચોને સાથે રાખી બાતમીવાળા ઠેકાણા પર દરોડો પાડયો હતો દરોડા દરમિયાન મંદિરમાંથી બે શભ્યોના નામની ખાતમી મળી હતી તે સંજપ છબાભાઈ ભરવાડ અને ત્રિપાઠી વ્રજ બિહારી ચીખે મળી રી ચીબે મળી આવ્યા હતા આ બન્નેને સાથે રાખી પોલીસે મહંતના ભોગવટાવાળા બાજરીના ખેતરમાં તપાસ હાથ ધરી હતી જેમાં ખેતરમાંથી અને સેઢા પરથી મળી ગાંજાના ૧૦૫ છોડ મળી આવ્યા હતા જ્યારે બીજા સંજય ભરવાડના કબજાવાળામાં પપૈયાના ખેતરમાંથી લીલા ગાંજીના ૪૨ છોડ મળી આવ્યા હતા પોલીસે આ બન્ને છોડનું હતો બાદમાં મહંતની રહેણાંકના મકાનમાં તપાસ વાજત કરતા ૧૧૨.૧૨૦ કિલોગ્રામ જગ્યો થણ કરના તેમાંથી એક મીલીયાની કોથળી મળી આવી હતી આ કોચળીમાંથી પણ સૂકા ગાંજાના છોડ અને
ગાંજો મળી વધુ ૧.૫૯૦ કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો એક સાથે માદક પદાર્થનો આટલો મહેટો જથ્થો જોઈને પોલીસની ટીમ પણ ચોંકી ઉઠી હતી.ત્યારબાદ પોલીસે રૂપિયા ૧૧,૩૨,૮૦૦ ની કિંમતનો ૧૧૩.૭૮૦ કિલોગ્રામ જથ્થો જપ્ત કરી સંજય છભાઈ ભરવાડ રહે.ચિત્રોડા અને મહત ત્રિપાઠી વ્રજ બિહારી ચોબે રહે.વાળીનાથ મહાદેવ મંદિર ચિત્રોડા સામે એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનો નોંધી બન્નેની પરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા જાદર પોલીસ મથકમાં નોંધાયેલ ગાંજાના જલ્લાની આ ફરિયાદ મામલે આવી છે જ્યારે પોલીસે બંને આરોપીઓને વિમાન્ડ ઈડરના પી.આઈ ચેતનસિંહ રાઠોડને સોંપવામાં મંજુર કરવા ઈડર કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ પરી છે.
ઇડર ચિત્રોડા વાળીનાથ મહાદેવ મંદિરમાંથી રૂ.11.36 લાખનો 113 કિલો ગાંજો ઝડપાયો
By Himanshu Ramani (Idar)
Kapil Patel