સાબરકાંઠા ડિઝાસ્ટર વિભાગના આંકડા મુજબ ખેડબ્રહ્મામાં 89.77 ટકા, વડાલીમાં 100.12 ટકા,વિજનગરમાં 46.75 ટકા,ઇડરમાં 73.94 ટકા, હિંમતનગરમાં 44.03 ટકા,પ્રાંતિજમાં 38.95 ટકા,તલોદમાં 41.58 ટકા વરસાદ વર્સ્યો છે.
જળાશયોની સ્થિતિ જોઈએ ગુહાઈ ડેમમાં 50.77 ટકા ભરાયેલો છે અને 100 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. હાથમતી ડેમમાં 43.46 ટકા ભરાયેલો છે અને 246 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. હરણાવ ડેમમાં 63.15 ટકા ભરાયેલો છે અને 340 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ખેડવા ડેમમાં 150 ક્યુસેક પાણીની આવક તેમજ 105 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.
સાબરકાંઠા જિલ્લામાં વરસાદનો રેકોર્ડ
By Himanshu Ramani (Idar)
Kapil Patel